રૂઝવણી પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમાં પ્રાયોજના વહીવટદાર અધિકારીશ્રી વાસદા ના શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ,TDO સર શ્રી વિમલભાઈ પટેલ,જયેશભાઈ ગેહલોત સર,લાયઝન અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને શ્રીમતી નીમિશાબેન આહીર ગામના સરપંચ દીપિકા બેન,શાળા ની SMC ના અધ્યક્ષ હિતેશભાઈ,SMC ના સભ્યો,ગ્રામજનો, વાલીઓ,બાલવાટિકા માં પ્રવેશ પામનાર બાળકો અને શાળાના શિક્ષકો તેમજ વ્હાલા બાળકો હાજર રહ્યા હતા...


.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)


